મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી રત્નાગિરીમાં ડેમ તૂટ્યો છેરત્નાગિરીમાં તવરે ડેમ તૂટતા અત્યાર સુધીમાં 6લોકોના મોત થયા છેતો 224લોકો લાપતા બન્યા છેતવરે ડેમ તૂટતા નજીકના 7 જેટલા ગામોમાં પુરના પાણી ફરી વળ્યા હતાNDRFની રેસ્ક્યૂ ટીમ દ્વારા હાલમાં બચાવ કામગીરી ચાલું છે