ફારૂક અબ્દુલ્લાહે કહ્યું કે, જો કલમ 370 કામચલાઉ હોય તો અમારુ શાસન પણ કામચલાઉ

2019-07-02 282

ફારૂક અબ્દુલ્લાહે કહ્યું કે, જો કલમ 370 કામચલાઉ હોય તો અમારુ શાસન પણ કામચલાઉ જ કહેવાય જ્યારે મહારાજાનું શાસન પણ કામચલાઉ જ હતું એ વખતે કહેવાયું હતું કે, બધા મતદારોનો મત લેવાશે અને લોકો જ નક્કી કરશે કે પાકિસ્તાન સાથે જવું છે કે હિન્દુસ્તાન સાથે…જો એવું ન થયું હોય તો કલમ 370 પણ કેવી રીતે હટી શકે?

Videos similaires