મહેસાણામાં ડોક્ટર મહેન્દ્રના ક્લિનિક અને બંગલા પર પાટણ પોલીસના દરોડા

2019-07-02 2,029

મહેસાણા: સમીમાં ડો મહેન્દ્ર મોદી તેની ક્લિનિકમાં સારવાર કરાવવા આવતી મહિલાઓના વીડિયો ઉતારી દુષ્કર્મ આચરતો હતો લંપટબાજની સાથે તેનો ઉંટવૈદ દીકરો કિશન મોદી પણ સામેલ હતો બંને વારાફરતી મહિલાઓનું શોષણ કરતા હતા તેની તપાસ માટે મહેસાણા આવેલા લંપટ ડોક્ટરના ક્લિનિક અને બંગલા પર દરોડો પાડીને પાટણ પોલીસે તપાસ હાથ ધરી હતી

Videos similaires