વોરેન બફેટ 24,840 કરોડ રૂપિયાના 1.68 કરોડ શેર 5 સંસ્થાઓને દાન કરશે

2019-07-02 146

રોકાણકાર અને કારોબારી વોરેન બફેટ બર્કશાયર હેથવેના 36 અબજ ડોલર(2,4840 કરોડ રૂપિયા)ની વેલ્યૂના 168 કરોડ શેર દાનમાં આપશે આ શેર 5 સંસ્થાઓ- બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશન, સુસાન થોમ્પસન બફેટ ફાઉન્ડેશન, શેખુડ ફાઉન્ડેશન, હોવર્ડ જી બફેટ ફાઉન્ડેશન અને નોવો ફાઉન્ડેશન માટે આપવામાં આવશે બફેટની કંપની બર્કશાયરે સોમવારે આ માહિતી આપી હતી