TVના આ પાવર કપલે માલદીવમાં માણી રજાની મજા

2019-07-02 3,777

TVના પાવરકપલ તરીકે ઓળખાતા એક્ટરરવિ દૂબે અને તેની પત્ની સરગૂન મહેતાએ માલદીવમાં વેકેશન એન્જોય કર્યું હતું, જેના ફોટોઝ કપલે તેમના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યા છે બ્યૂ બિકિનીમાં સરગૂને તેનો હોટ લૂક જાહેર કર્યો હતો તો કપલ અહીં મસ્તીના મૂડમાં પણ જોવા મળ્યું, હાલ સરગૂન પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં બિઝી છે જ્યારે રવિ દૂબે જમાઈરાજા 2માં જોવા મળશે

Videos similaires