ફૂટબૉલ મેદાનમાં ઘૂસી ગઈ ગાય, બૉલ પર કરી લીધો કબજો

2019-07-02 170

સોશિયલ મીડિયા પર એક ગાયનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે ગાય એક ફૂટબોલ મેદાનમાં ઘૂસી જાય છે અને તે બાદ જે કંઈ પણ થાય છે તે જોઈને તમે હસી હસીને લોટપોટ થઈ જશો મેદાન પર આવતા જ ગાયે બોલ પર કબજો કરી લીધો અને તે બોલ કોઈ ખેલાડીને આપવા તૈયાર ન થઈ, ઘણી જેહમત બાદ એક ખેલાડીના હાથમાં બોલ આવ્યો પણ અંતમાં ગાયે બોલ પોતાના કબજે લઈ લીધો અને ગાય સામે ખેલાડીઓ મેચ હારી ગયા

Videos similaires