નદીમાં ન્હાવા પડેલા પ્રૌઢ ડૂબતા મોત, ફાયરબ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યો

2019-07-01 777

ગોંડલ: ગોંડલના વોરા કોટડા રોડ પર ધાબી પાસે નદીમાં ન્હાવા પડેલા 50 વર્ષીય પ્રૌઢ બળવંતભાઇ ચીમનભાઇ નાયક ડૂબી ગયા હતા સ્થાનિક લોકોને જાણ થતા ગોંડલ ફાયરબ્રિગેડને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને મૃતદેહ બહાર કાઢ્યો હતો ગોંડલ પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બળવંતભાઇ મૂળ ગોધરાના જાંબુડી ગામના વતની છે

Videos similaires