આંગડિયા પેઢીના માલિકનું કારમાં અપહરણ કરી 4 કરોડની ખંડણીના પ્લાનને પોલીસે નિષ્ફળ બનાવ્યો

2019-07-01 295

જામનગર: રાજકોટમાં આંગડિયા પેઢી ચલાવતા સંજયભાઇ પટેલ નામના વ્યક્તિને રાજકોટથી 4 કરોડ જેટલી ખંડણી વસૂલ કરવા માટે પાંચ શખ્સો કારમાં અપહરણ કર્યું હતું પરંતુ જામનગર નજીક ઠેબા ચોકડી કાર પહોંચી ત્યારે મહિલા પોલીસને શંકા જતા કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાર રોકાયા વગર પૂરપાટ ઝડપે નીકળી જતા જામનગર પંત બી પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા ફિલ્મી ઢબે પીછો કરી કારને આંતરી હતી અંતે કારમાંથી પાંચ અપહરકારોને પકડી પાડી અપહૃતને હેમખેમ બચાવી લીધા હતા ઝડપાયેલા શખ્સો ભૂજના હોવાનું જાણવા મળ્યું છે

Videos similaires