46 દિવસ ચાલનારી વર્ષ 2019ની અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ

2019-07-01 539

શ્રીનગરથી આશરે 141 કિમી દૂર આવેલી બાબા અમરનાથની ગુફાનાં દર્શન માટે 45 દિવસ ચાલનારી આ વર્ષની અમરનાથ યાત્રા 1લી જુલાઈથી શરૂ થઈ છે યાત્રાનો સોમવારે પહેલો દિવસ હતો યાત્રાનાં બંને રૂટ પર સલામતીનો અત્યંત કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે પહેલા જ દિવસે 8000 જેટલા ભક્તોએગુફાની મુલાકાત લીધી હતી અને બર્ફાની બાબાનાં દર્શન કર્યા હતા

Videos similaires