Speed News: ભારે વરસાદથી મુંબઈ બેહાલ, 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો

2019-07-01 1,895

છેલ્લા બે દિવસમાં મુંબઈમાં વીસ ઈંચ જેટલો વરસાદ પડતાં 10 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે ભારે વરસાદને કારણે મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે રસ્તાઓ જ નહીં રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળતાં વાહન વ્યવહાર અને ટ્રેનસેવા પ્રભાવિત થઈ છે મુશળધાર વરસાદને કારણે મોટા ભાગની ફ્લાઈટ પણ અડધાથી દોઢ કલાક સુધી લેટ થઈ હતી

Videos similaires