મેચમાં શશી થરૂર સાથે ગૂફ્તગૂ કરતી આ વિદેશી મિસ્ટ્રી ગર્લ આખિર કોણ છે?

2019-07-01 8,362

ભારત-ઈંગ્લેન્ડની મેચમાં ભારત તો મેચ હારી ગયુ પણ સોશિયલ મીડિયામાં એકમિસ્ટ્રી ગર્લ બહુ ચર્ચામાં રહી, તે ચાલુ મેચમાં વારંવાર ઈન્ડિયાનો ફ્લેગ ફરકાવતી જોવા મળી હતી એટલુ જ નહીં આ મિસ્ટ્રી ગર્લનો એક ફોટો બહુ વાઇરલ થયો જેમાં તેપોલિટિશ્યન શશી થરૂર સાથે ગૂફ્તગૂ કરતી જોવા મળી હતીઆ ગ્લેમરસ યુવતીનું નામ ડાયના ઉપ્પલ છે, અને તે 2012માં મિસ ઈન્ડિયા યૂકે રહી ચૂકી છે, યૂકેમાં રહેનારી આ વિદેશી નારી ભારતની બહુ નજીક છે, ટીવી શૉ ખતરો કે ખિલાડીમાં જોવા મળી ચૂકી છે તે અનેક બોલિવૂડ આઈટમ ગીતોમાં પણ અપીરિયન્સ આપી ચૂકી છે ડાયેનાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ ગ્લેમરસ ફોટોઝથી ભરેલું છે

Videos similaires