ભાજપનો કેજરીવાલ, સિસોદિયા પર આરોપ- 892 કરોડના કામ માટે રૂ. 2000 કરોડ આપ્યા

2019-07-01 66

ભાજપ નેતા મનોજ તિવારીએ સોમવારે દિલ્હીની સ્કૂલમાં થયેલા બાંધકામમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામેલ છે

તિવારીએ કહ્યું-અમે એક કૌભાંડનો ખુલાસો કરીએ છીએ તેમાં દિલ્હીના સીએમ અને ડેપ્યૂટી સીએમ સામેલ છે એક આરટીઆઈમાં જાણવા મળ્યું છે કે, સ્કૂલોના નિર્માણ માટે અંદાજે રૂ 2,000 કરોડ આપવામાં આવ્યા છે જ્યારે હકીકતમાં આ બાંધકામ રૂ 892 કરોડમાં થઈ શકે છે 34 કોન્ટ્રાક્ટરને આ કામ સોંપવામાં આવ્યું છે જેમાં કેજરી અને સિસોદિયાના સંબંધીઓ પણ સામેલ છે

Videos similaires