જે નદીમાં ડૂબ્યા તે જ ગંગાના જયકારા લગાવતાં ફેનિલ સહિતના મિત્રોનો વીડિયો સામે આવ્યો

2019-07-01 16,746

સુરતઃ ચારધામની યાત્રા દરમિયાન ઉત્તરાખંડ ઋષિકેશમાં ગંગા નદીના વહેણમાં ડૂબી ગયેલા ફેનિલ ઠક્કરનો મૃતદેહ સુરત લાવ્યા બાદ આજે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા અને પરિવાર સહિત તમામ લોકોના આંખોમાં આસું આવી ગયા હતા દરમિયાન ફેનિલ અને તેના ગ્રુપના યુવાનોનો ગંગા નદીમાં રિવર રાફ્ટીંગ કરતો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગંગા મૈયા સુપરસ્ટારના જયકારા લગાવી રહ્યા હતા અત્રે ઉલ્લેખનિય છે કે, ફેનિલ સાથે ગંગાના પ્રવાહમાં તણાયેલા કૃણાલ-જેનિસ હજુ પણ લાપત્તા છે

Free Traffic Exchange

Videos similaires