એક્ટ્રેસ આરતી છાબડિયાએ માલદિવમાં માણ્યું હનિમૂન, પતિ સાથે શેર કરી રોમેન્ટિક ક્ષણો

2019-07-01 2,101

એક્ટ્રેસ આરતી છાબડિયા તેના પતિ વિશારદ સાથે માલદીવમાં હનીમૂન એન્જોય કરી રહી છે જેના ફોટોઝ અને વીડિયો તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે ફોટોઝમાં આરતી નવપરણિત લૂકમાં ઘણી જ સુંદર લાગી રહી છે આ ફોટોઝમાં ક્યારેક તે બીચ પર પોઝ આપતી તો ક્યારેક પતિનો હાથ પકડતી જોવા મળી કપલ ઘણું જ રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યું આરતીએ 24 જૂનના પૂરા રિતી રિવાજથી લગ્ન કર્યા હતા જે બાદ બંને માલદીવ જતા રહ્યા હતા

Videos similaires