ઈંગ્લેન્ડ સામે ભારતની હારથી પાકિસ્તાનમાં ટ્વિટર પર ટ્રેન્ડ થયું 'મેચ ફિક્સ હૈ'

2019-07-01 2,203

સતત પાંચ મેચ જીતનાર ભારત વર્લ્ડકપમાં યજમાન ઇંગ્લેન્ડ સામે પહેલી મેચ હાર્યું 27 વર્ષ પછી ઇંગ્લેન્ડ ભારત સામે વર્લ્ડકપમાં જીત્યું વર્લ્ડકપના પોઇન્ટ ટેબલ પર ભારતની હારની સીધી અસર પાકિસ્તાન પર થઇ છે પોઇન્ટ ટેબલની સ્થિતિના લીધે પહેલી વાર એવું થયું હતું કે પાકિસ્તાન પણ ભારત જીતે એવું ઇચ્છતું હતું, પરંતુ ભારત હારી ગયું ભારતની હારથી પાકિસ્તાનીઓમાં ગુસ્સો છે પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર મેચ ફિક્સ હૈ ટ્રેન્ડ થઈ રહ્યુ છે

Videos similaires