અમેરિકાના ટેક્સાસમાં પ્રાઈવેટ પ્લેન ક્રેશ, દુર્ધટનામાં 10 લોકોના મોત

2019-07-01 956

અમેરિકાના ટેક્સાસમાં પ્રાઈવેટ પ્લેન ક્રેશ થવાની ઘટના બની છેઆ દુર્ધટનામાં 10 લોકોના મોત થયા છેએડિસન મ્યનિસિપલ એરપોર્ટ પર આ દુર્ઘટના ઘટી હતીપ્લેન ટેકઓફ વખતે હેંગરમાં ઘુસી જતા આગ લાગી હતીડલ્લાસ કાઉન્ટી મેડિકલ એક્ઝામિનર દ્વારા 10 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી

Videos similaires