દક્ષિણ ગુજરાતમાં ધોધમાર, વાપીમાં 4 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો, ઠેર-ઠેર પાણી ભરાયા

2019-06-30 227

સુરતઃ ગુજરાતમાં પણ ચોમાસુ આગળ વધી રહ્યું છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે આજે સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વાપીમાં 10થી 2 વાગ્યા સુધીમાં જ સાત ઈંચ વરસાદ પડ્યો હતો જેથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે જ્યારે કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે જ્યારે ડેમોમાં નવા નીરના પગલે ભરાવાનું શરૂ થઈ ગયું છે

Videos similaires