ભારતે કરતારપુર કોરિડોર મામલે વાતચીત માટે પાકિસ્તાનને તારીખ આપી

2019-06-30 233

ભારતે પાકિસ્તાન સરકારની સામે કરતારપુર કોરિડોર પર વાતચીત માટે નવી તારીખોની રજૂઆત કરી છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારના જણાવ્યા મુજબ, આ વાતચીત જુલાઈના બીજા સપ્તાહમાં થઈ શકે છે ભારત વીઝા ઉપરાંત લાંબા સમયથી અટકેલા પડેલાં મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરી શકે છે હાલમાં જ પાકિસ્તાને કોરિડોરને લઈને ભારતના પ્રસ્તાવોને માનવાનો ઈન્કાર કરી દીધો હતો પાકિસ્તાને કેટલાંક નિયમ અને શર્તો પણ લગાવી હતી

Videos similaires