Speed News: સાંડેસરા ભાઈઓનું કૌભાંડ PNB કરતાં પણ મોટું

2019-06-29 3,264

ગુજરાતની ફાર્મા કંપની એસબીએલના પ્રમોટર નિતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દીપ્તિ સાંડેસરાએ ભારતીય બેન્કો સાથે રૂ 14,500 કરોડનું કૌભાંડ કર્યું છે આ કૌભાંડ પંજાબ નેશનલ બેંક કૌભાંડ કરતાં પણ મોટું છે ન્યૂઝ એજન્સીએ ઈડીના સૂત્રો દ્વારા આ રિપોર્ટ જાહેર કર્યો છે રિપોર્ટ મુજબ સાંડેસરા ગ્રૂપની વિદેશી કંપનીઓએ પણ ભારતીય બેન્કો પાસેથી રૂપિયા 9,000 કરોડની લોન લીધી છે

Videos similaires