PM નરેન્દ્ર મોદી હાલ જાપાનના પ્રવાસે છે અને જયાં તેઓ G-20 સંમેલનમાં ભાગ લઈ રહ્યા છેG-20 સંમેલનમાં PM નરેન્દ્ર મોદી ટ્રમ્પ સહિતના દિગ્ગજોને મળ્યા છેજોકે ઓસ્ટ્રેલિયાના PM સ્કૉટ મૉરિસન અને નરેન્દ્ર મોદીની મુલાકાત કંઈક જુદી રહીસ્કૉટ મૉરિસને મોદી સાથે સેલ્ફી લીધી અને ટ્વિટ કરતા લખ્યું 'કિતના અચ્છા હૈ મોદી'ઉલ્લેખનિય છેકે મોદી,ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનો અને સેલ્ફીને જુનો નાતો છે કઈ રીતે તે જાણવો જુઓ આ વીડિયો