પુણેમાં ભારે વરસાદથી દીવાલ પડી,4 બાળકો સહિત 17 લોકોના મોત

2019-06-29 621

પુણેમાં ભારે વરસાદથી દીવાલ પડતા 4 બાળકો સહિત 17 લોકોના મોત થયા છેપુણેના કોંધવામાં ભારે વરસાદના પગલે એક
કમ્પાઉન્ડની દીવાલ ઝૂંપડાઓ પર પડી હતીNDRFની ટીમે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી કામગીરી શરૂ કરતા અત્યાર સુધીમાં 2 લોકોને બહાર કઢાયા હતાદીવાલના કાટમાળ નીચે હજુ પણ લોકો દટાયા હોવાની આશંકા છે ત્યારે મૃત્યુઆંક વધી શકે છે

Videos similaires