યોગી સરકારનો મોટો નિર્ણય,17 OBC જાતિનો SCમાં સમાવેશ

2019-06-29 264

peed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંયોગી સરકારે એક મોટો નિર્ણય લેતા 17 ઓબીસી જાતિઓને એસસીની યાદીમાં સામેલ કરી છેઆ નિર્ણય પાછળનું કારણ આપતા યોગી સરકારે કહ્યું છે કે આ જાતિઓ સામાજીક અને આર્થિક રીતે વધુ પછાત છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Videos similaires