માતા-પિતાના ઝઘડાની બાળકો પર શું અસર થાય છે? જાણો શું કહે છે ડૉ. આશિષ ચોક્સી

2019-06-28 2,554

વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમના પેરેન્ટિંગ કાર્યક્રમમાં આજે ડૉ આશિષ ચોક્સીને ઘણાં માતા-પિતાનો સવાલ છે કે, તેમના ઝઘડાની બાળકો પર કેવી અને કયા પ્રકારની અસર થાય છે અને બાળકોનો ઉછેર કેવી રીતે કરવો જોઈએ? ડૉ આશિષ ચોક્સી તેના વિશે વાત કરશે

Videos similaires