શિક્ષણ સમિતિની જર્જરિત સ્કૂલને બંધ કરવા પાલિકાની નોટિસ, બિલ્ડરને જમીન પધરાવી દેવાનો વિપક્ષનો આક્ષેપ

2019-06-28 1

વડોદરાઃવડોદરા શહેરના વાડી બંબથાણા સ્થિત જગદિશચંદ્ર બોઝ પ્રાથમિક શાળા નંબર-1નું મકાન જર્જરિત થઇ ગયું હોવાથી તાત્કાલિક બંધ કરવા કોર્પોરેશન દ્વારા સ્કૂલ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને નોટિસ આપી છે જોકે, સમિતિના વિપક્ષી સભ્યએ સ્કૂલ બંધ કરીને આ જગ્યા બિલ્ડરોને પધરાવી દેવાનો કોર્પોરેશનનો કારસો હોવાનો આક્ષેપ કર્યો છે

Videos similaires