BRICS દેશોની બેઠકમાં મોદીએ આતંકવાદને ગણાવ્યો માનવતા માટેનો સૌથી મોટો ખતરો

2019-06-28 178

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ દેશોની સમિટમાં પોતાની સ્પીચમાંઆતંકવાદને માનવતા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો હતોતેઓએ એમ પણ કહ્યુ હતુ કે આતંકવાદ નિર્દોષોની હત્યા કરે છે અને સાથેસાથે આર્થિક વિકાસ અને સામાજીક સ્થિરતાને પણ ખરાબ રીતે પ્રભાવિત કરે છે

Videos similaires