સ્વામિનારાયણ મંદિરના સ્વામી પર પરિણિત યુવતીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો

2019-06-27 1

જામનગર: દ્વારકામાં એક ધાર્મિક સંપ્રદાયના વૃધ્ધ સંતે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યુ હોવાનો દેવભૂમિ દ્વારકા 181 અભયમમાં કોલ મળ્યો હતો અભયમને જાણ થતા 181ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવતી પાસેથી સમગ્ર હકિકત મેળવ્યા બાદ મામલો દ્વારકા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો જ્યાં દ્વારકા પોલીસને ધાર્મિક સંપ્રદાયના મંદિરમાંથી નોકરીમાંથી કાઢી મુકતા યુવતીએ સંત પર પાયાવિહોણો દુષ્કર્મનો આક્ષેપ લગાવ્યો હોવાનું કબુલ્યું હતું સમગ્ર બનાવથી દ્વારકામાં ભારે ચકચાર મચી ગઇ હતી આ મામલે પોલીસે યુવતી પાસે માફીપત્રક લખાવી દુષ્કર્મ આચર્યું હોવાની વાત આક્ષેપ હોવાનું જાહેર કર્યું હતું

Videos similaires