'કસૌટી'ના સેટ પર આ રીતે મસ્તી કરે છે હિના ખાન

2019-06-27 923

TVની પોપ્યુલર એક્ટ્રેસ હિના ખાનની સિરીયલ કસૌટી જિંદગી કે 2માં વાપસી થઈ ચૂકી છેહિના ખાન તેના બૉલિવૂડ પ્રોજેક્ટ્સ અને કાન્સમાં વ્યસ્ત હોવાથી સિરીયલમાંથી ગાયબ હતી પરંતુ હવે ફરી કોમોલિકા સિરીયલમાં આવી ચૂકી છે ત્યારે સેટ પર હિના ખાન તેના કોસ્ટાર્સ સાથે કેવી મસ્તી કરે છે તેના વીડિયોઝ અને ફોટોઝ સામે આવ્યા છે

Free Traffic Exchange