વેસ્ટઈન્ડિઝ સામેની મેચ પહેલાં ટીમ ઈન્ડિયાએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો

2019-06-27 246

ભારત-વેસ્ટઈન્ડિઝ વચ્ચે 27 જૂને મુકાબલો થવાનો છે ત્યારે મેચ પહેલાં ભારતે તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો મેચ પહેલાં વેસ્ટઈન્ડિઝ માટે માઠા સમાચારઆવ્યા હતા ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ ઈજાના કારણે વર્લ્ડ કપની બહાર થયો છે ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન સામેની મેચમાં ભારતે મુશ્કેલીનો સામનો કર્યો હતો જેમાં ટીમ ઈન્ડિયા લગભગ હારતાં-હારતાં બચી હતી