અલ-સાલ્વાડોરથી અમેરિકા જઈ રહેલા પિતા-પુત્રીનું ડૂબી જતાં મોત

2019-06-27 580

વોશિંગ્ટનઃઆ હૃદય હચમચાવી દેનારી તસવીર અમેરિકા-મેક્સિકો બોર્ડરની છે અલ-સાલ્વાડોરના ઓસ્કર અલબર્ટો 23 મહિનાની પુત્રીને લઈ સારા જીવનની તલાશમાં અમેરિકા જઈ રહ્યાં હતા અલ્બર્ટો પુત્રીને ટીશર્ટમાં ફસાવી નદી પાર કરી રહ્યા હતા એક વખત તો પુત્રીને નદી પાર કરાવી ચૂક્યા હતા તે પછી પત્નીને પરત લેવા નદીમાં પાછા પડ્યા તો પુત્રી પણ પાણીમાં કૂદી પડી હતી અને આ વખતે બંનેનું મોત થયું હતું

Videos similaires