માલદિવમાં હૉલિડે એન્જૉય કરી રહી છે શ્રદ્ધા આર્યા, બિકિનીમાં પૂલમાં વધારી ગરમી

2019-06-27 11,246

TVની પોપ્યુલર એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા હાલ માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે જેના ફોટોઝ શ્રદ્ધાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે બિકિનીમાં શ્રદ્ધાએ પૂલમાં આગ લગાવી છે કુંડલી ભાગ્યની આ એક્ટ્રેસ ગ્લેમરસ ફોટોઝના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચા બની છે શ્રદ્ધા સિરીયલમાં પ્રિતાનું કેરેક્ટર પ્લે કરે છે

Videos similaires