હરિયાણામાં કૉંગ્રેસ પ્રવક્તા વિકાસ ચૌધરીની 10 ગોળી ધરબી હત્યા

2019-06-27 1,528

હરિયાણામાં કૉંગ્રેસ પ્રવક્તા વિકાસ ચૌધરીની હત્યા કરી દેવામાં આવી છેહુમલાખોરોએ વિકાસ ચૌધરીને 10 ગોળીઓ ધરબી દીધી હતીવિકાસ ચૌધરી ગાડીમાં બેસી જીમ જતા હતા તે વખતે હુમલાખોરોએ આવી હત્યા કરી હતીફરીદાબાદના સેક્ટર-9માં થયેલી આ હત્યા CCTV કેમેરામાં કેદ થઈ હતી