આજથી જાપાનમાં શરૂ થતા જી-20 સમ્મેલનમાં ભાગ લેવા પીએમ મોદી જાપાન પહોંચી ગયા

2019-06-27 740

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંઆજથી જાપાનમાં શરૂ થતા જી-20 સમ્મેલનમાં ભાગ લેવા પીએમ મોદી જાપાન પહોંચી ગયા છેમોદીની ટ્રંપ, મેક્રો સહિત 10 નેતાઓ સાથે ચર્ચા થશેમોદીએ પણ આ પ્રવાસ અંગે બોલતા કહ્યું હતું કે દ્વિપક્ષીય અને વૈશ્વિક મહત્વના મુદ્દા પર પ્રમુખ ભાગીદાર દેશોના નેતાઓ સાથે મહત્વની ચર્ચા થાય તેવી આશા છે

Videos similaires