લાલગેટ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

2019-06-26 177

સુરત:લાલગેટ વિસ્તારમાં આવેલા મનોહર કોમ્પ્લેક્સના બીજા મળે પતિએ પત્નીની હત્યા કરી હતી હત્યા કર્યા બાદ પતિએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Videos similaires