ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભગવા રંગની જર્સી પહેરીને મેચ રમવાની છે ભગવા રંગની જર્સી પર કોંગ્રેસના નેતા નસીમ ખાને કહ્યું કે, ‘મોદી સરકાર જ્યારથી આવી છે ત્યારથી ભગવા રાજનીતિ શરૂ થઈ છે તિરંગાનું સન્માન થવું જોઈએ પણ આ સરકાર તો ભગવાકરણ કરે છે’ તો બીજી તરફ સપાએ પણ ભારતીય ટીમની ભગવા જર્સી પર રાજકારણ કરી રહી છે