એક ઈંચ વરસાદમાં પાલિકાની પોલ ખુલી, લિંબાયત ઝોન ઓફિસની સામે પાણી ભરાયા

2019-06-26 62

સુરતઃમેઘરાજાની સવારી આવી પહોંચે અને પોલિકાની પોલ ન ખુલે એવું તો ભાગ્યે જ બનતું હોય છે શહેરમાં વેઠ ઉતારતી પાલિકાની ઓફિસ સામે જ પાણી ભરાય તો તેને બેદરકારી ગણવી એ પ્રશ્ન સર્જાયો છે શહેરના લિંબાયત વિસ્તારમાં સવારથી એકાદ ઈંચ જેટલો સામાન્ય વરસાદ વરસ્યો હતો હળવા ઝાપટાં સ્વરૂપે વરસેલા વરસાદમાં જ પાલિકાના તંત્રની કામગીરી પર સવાલ લોકોએ ઉતારવા કરતાં ખુદ પાલિકાના અધિકારીઓને મજબૂર કર્યા હતા કેમ કે આ વખતે પાણી અન્ય જગ્યાએ નહીં પરંતુ લિંબાયત ઝોન કચેરી સામે જ ભરાયું હતું

Videos similaires