પહેલીવાર સામે આવી ફિલ્મ 83ની ઝલક, રણવિરે શેર કર્યો વીડિયો

2019-06-26 1,211

બૉલિવૂડ એક્ટર રણવિર સિંહે દેશના પ્રથમ વર્લ્ડ કપ જીતવાના 36 વર્ષ પૂરા થવા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં જૂની યાદોને તેણે તાજી કરી છે ઈન્ડિયન ટીમે 1983માં લોર્ડ્સ મેદાનમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવી વિશ્વકપ ભારતના નામે કર્યો હતો ત્યારે ટીમના કેપ્ટન કપિલ દેવ હતા જેના પરહાલમાંએક ફિલ્મ બની રહી છે અને કપિલ દેવનો રોલ રણવિર સિંહ પ્લે કરી રહ્યો છે

Videos similaires