રાજકોટ: સુરતમાં અગ્નિકાંડ-2 સહેજમાં રહી ગયો હતો ત્યારે રાજકોટમાં પણ મનપા ઘોર નિંદ્રામાં હોય તેમ જોવા મળી રહ્યું છે શહેરના ગુરૂપ્રસાદ ચોકમાં આવેલા મનપાના શોપિંગ સેન્ટરમાં ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા છે આ ક્લાસીસથી 10 ફૂટના અંતરે મોટા બે સબ સ્ટેશન આવેલા છેશું મનપા કોઇ મોટી દુર્ઘટનાની રાહ જોઇ રહ્યું છે? તેવો લોકોમાં સવાલ ઉભો થયો છે આ શોપિંગ સેન્ટરમાં ક્લાસીસની મંજૂરી આપી કોણે? તે પણ એક મોટો સવાલ છે