બ્લેક શાટિન ડ્રેસમાં પ્રિયંકાએ નિક સાથે ડિનર લીધું, કિંમત હતી 80 હજાર રૂપિયા

2019-06-26 1,903

પેરિસમાં પ્રિયંકાના જેઠ જો જોનાસ અને એક્ટ્રેસ સોફી ટર્નર બીજી વખત લગ્ન કરવા જઈ રહ્યા છે જેના માટે પ્રિયંકા-નિક પણ પેરિસ પહોંચી ગયા છે પ્રિયંકાના એક પછી એક ડિફરન્ટ લૂક સામે આવી રહ્યા છે, જેમાં એક ડિનર ડેટ પર પ્રિયંકા નિક સાથે સાટીન બ્લેક સ્કર્ટમાં જોવા મળી પ્રિયંકાનો આ લૂક બેહદ ગ્લેમરસ હતો પ્રિયંકાનું આ ફિશકટ સ્કર્ટ Rostta Getty બ્રાન્ડનું છે જેની કિંમત 61 હજાર રૂપિયા છે,તેની સાથે પીસીએ Markarian બ્રાન્ડનું ઑફ શૉલ્ડર ટોપ પહેર્યું હતું આ ટોપની કિંમત 20 હજાર રૂપિયા છે બ્લેક સ્ટ્રેપી હિલ્સ અને ટીમઅપ મેકઅપ સાથે પીસીએ લૂક કમ્પલિટ કર્યો હતો

Videos similaires