ટ્રક સાથે ટેન્કરનો અકસ્માત થતાં પેટ્રોલ લીક, ફાયર બ્રિગેડ દોડી ગઈ

2019-06-26 37

અમદાવાદ: સાણંદ-અમદાવાદ હાઈવે પરની સનાથલ ચોકડી પર ટ્રક અને ટેન્કરનો અકસ્માત થયો હતો જેને પગલે પેટ્રોલ ભરેલા ટેન્કરમાંથી પેટ્રોલ લીકેજ થયું હતું ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી લીક થતાં પેટ્રોલને ભરવા માટે ડોલો મૂકી દીધી હતી અને લીકેજ બંધ કર્યું હતું

Videos similaires