તમે યોગ કરો પરંતુ ઈતિહાસ અને તથ્યોનું શીર્ષાસન ન કરાવોઃ આનંદ શર્મા

2019-06-26 1

રાજ્યસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ આનંદ શર્માએ ભાજપને જીત માટે શુભેચ્છા પાઠવી હતી તેમને કહ્યું કે, બીજી વખત મોદીજી વડાપ્રધાન બન્યા છે ત્યારે નવા અધ્યાય લખાશે તેવી આશાઓ છે ચૂંટણીમાં કટાક્ષ અને આરોપ પણ લાગે છે પરંતુ હવે વડાપ્રધાન તરફથી કડવી વાતો બંધ થશે તેવી આશા છે છેલ્લા પાંચ વર્ષમાં કથની અને કરણીમાં ઘણું અંતર રહ્યું છે આ અંતરને વડાપ્રધાન જ દુર કરી શકે છે શર્માએ કહ્યું કે, રાષ્ટ્રપતિનું અભિભાષણ નિરાશાજનક છે પરંતુ આ તેમની મજબૂરી છે

Videos similaires