ઇંગ્લેન્ડના ગ્રેવસેંડ શહેરની એક મહિલાના વખાણ થઈ રહ્યાં છે આ મહિલાએ વ્યસ્ત રસ્તા પર એક બાળકને બચાવવા માટે પોતાની કારમાંથી ઊતરી અને દોડીને બાળકને બચાવીને રસ્તાના કિનારે લઇ ગઈ હતી મહિલા થોડીક સેકન્ડ પણ મોડી પડત તો આ માસુમ બાળક કોઈ પણ વાહનની ઝપેટમાં આવી જાતઆ બાળક હિલસાઈડ એવન્યુમાંથી ભાગીને ભૂલથી રસ્તા પર આવી ગયું હતું એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવીને તેને ફેસબુક પર પોસ્ટ કર્યો છે સોશિયલ મીડિયામાં ચારેકોરથી મહિલાના વખાણ થઈ થાય છે