ઓડિશાના રાયગઢ નજીક હાવડા-જગદલપુર સમલેશ્વરી એક્સપ્રેસનું એન્જિન સહિત અમુક કોચ પાટા પરથી ઉતરી જતાં 3 રેલવે કર્મચારીઓના મોત થયા છે પેસેન્જર ટ્રેન ટાવર કાર સાથે અથડાતાં આ અક્સ્માત સર્જાયો હતો ઘટના બાદ હાલ રેસ્ક્યું ઓપરેશન ચાલી રહ્યું છે જોકે ઈસ્ટ કોસ્ટ રેલ્વે(ECOR)એ આ મામલે તપાસના આદેશ આપ્યા છે