અમેરિકાના વિદેશ મંત્રી પોમ્પિયોએ Pm મોદી સાથે કરી મુલાકાત, વેપાર-ઈરાન મુદ્દે થશે ચર્ચા

2019-06-26 57

અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયો ત્રણ દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે બુધવારે પહેલાં તેમણે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી અને હવે તેઓ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પણ મુલાકાત કરશે આ દરમિયાન એચ વન-બી વિઝા, રશિયાથી એસ-400 મિસાઈલ સોદા સહિત બંને દેશો વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર વિશે પણ ચર્ચા થવાની શક્યતા છે માનવામાં આવે છે કે, અમેરિકા આ દરમિયાન ભારત સાથે રાજનૈતિક સમજૂતી પણ મજબૂત કરવા માંગે છે

Videos similaires