આજી ડેમમાં અજાણ્યા યુવકે મોતની છલાંગ લગાવી, ફાયર વિભાગે શોધખોળ શરૂ કરી

2019-06-25 482

રાજકોટ:આજે સવારે આજી ડેમમાં અજાણ્યા યુવકે મોતની છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવી છે ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી જો કે હજુ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી મળતી માહિતી પ્રમાણે ડેમ સાઈટ પર લગાવવામાં આવેલી ઝાળી પર ચડીને યુવકે મોતની છલાંગ લગાવી હતી

Videos similaires