રહી રહીને જાગ્યું આરોગ્ય વિભાગ, બિહારની ઘટનાને લઈને હવે છેક લીચીનું ચેકિંગ, 142 કિલોનો નાશ

2019-06-25 593

રાજકોટ:બિહારની ઘટનાને આજે 10થી વધુ દિવસ થઈ ગયા છે ત્યારે રહી રહીને રાજકોટનું આરોગ્ય વિભાગ જાગ્યું છે આરોગ્ય વિભાગે શહેરમાંથી 142 કિલો લીચીનો નાશ કર્યો છે અલગ અલગ 9 ફ્રુટ માર્કેટમાંથી આ લીચીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છેમહત્વનું છે કે બિહારના મુઝફફર અને આસપાસના વિસ્તારમાં નાના બાળકોને મગજનો તાવ આવવાની ઘટના બની હતી જે થવા પાછળનું સંભવિત કારણ લીચી હોવાનું સામે આવ્યું છે જેથી શહેર મ્યુનિસિપલ કમિશનર બંછાનીધિ પાનીના આદેશ અનુસાર શહેરમાં લીચીની ગુણવત્તાની જાળવણી અંગેનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે

Free Traffic Exchange

Videos similaires