અગ્નિકાંડ પાર્ટ 2 થતા રહી ગયો, ફાયર સેફ્ટી વગરની સ્કૂલમાંથી વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરી સીલ માર્યું

2019-06-25 339

સુરતઃભટાર વિસ્તારમાં આવેલા આઝાદનગર ખાતેના બાલક્રિષ્ના કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનમાં ચાલતા થેલીઓ બનાવવાના કારખાનામાં આગ ફાટી નીકળી હતી ત્યાર બાદ કોમ્પ્લેક્સમાં નાસભાગ મચી ગઈ હતી આગ ફાટી નીકળતાં થેલી બનાવવાના કારખાના ઉપર જ ચાલતી જ્ઞાન ગંગા સ્કૂલના વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર ખસેડવામાં આવ્યાં હતાં આગ વિકરાળ ન હોવાથી ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓએ આગ પર કાબુ મેળવી લીધો હતો

Videos similaires