1300 ફૂટ ઊંચાઈએ લટકતા કેબલ પર ભાઈ-બહેને બિન્દાસ ચાલીને એકબીજાને ક્રોસ કર્યા

2019-06-25 336

:અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં આવેલું ટાઈમ્સ સ્ક્વેર ડેસ્ટિનેશન દુનિયાભરના ટુરિસ્ટનું ફેવરિટ છે રવિવારે અહીં ભાઈ-બહેનની જોડીએ દિલ થંભાવી દે તેવો જોરદાર સ્ટન્ટ કર્યો હતો આ બહાદુર જોડી 25 માળની બિલ્ડીંગ એટલે કે 1300 ફૂટની ઊંચાઈ પર લટકેલા કેબલ પર ચાલ્યા હતા બંનેએ વિરુદ્ધ બાજુએથી કેબલ પર ચાલીને એકબીજાને ક્રોસ કર્યા હતા

Videos similaires