Speed News: ગુજરાતમાં ચોમાસાનો માહોલ, ભારે વરસાદની આગાહી

2019-06-25 273

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાં ગુજરાતમાં ચોમાસાનો માહોલ, ભારે વરસાદની આગાહીઈરાન સામે ડોનાલ્ડ ટ્રમ્પે મોટી કાર્યવાહી કરી છેટ્રમ્પે ઈરાન પર કડક પ્રતિબંધો લગાવ્યા છેરાજસ્થાન બીજેપી અધ્યક્ષ મદન લાલ સૈનીનું નિધન થયું છે75 વર્ષીય મદન લાલ સૈનીની છેલ્લા થોડા સમયથી તબિયત ખરાબ હતીઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશુંં