ચીફ જ્યુડિશિયલ કોર્ટે ચાઈનાના ઇસમને હાજર કરવા પોલીસને સમન્સ પાઠવ્યું

2019-06-24 342

સુરતઃ નવસારીની ચીફ જ્યુડિશિયલ કોર્ટે ચાઇના રહેતી એક વ્યક્તિ સાહેદી આપવા સમન્સ ઇસ્યુ કર્યું છે દક્ષિણ ગુજરાતમાં વર્ષ 2015માં અકસ્માત થયો હતો જેમાં પોલીસે ગુનો નોંધીને આઇપીસીની 279 તથા 304એ અને 337 તથા 338ની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી આ ગુનાનો આરોપી જીઓ મીન જયુ હગ ચાઈનાના જીયાગશું વઝાંગ ખાતે રહે છે તે ઘણા સમયથી કોર્ટમાં હાજર રહેતો નથી આખરે નવસારી કોર્ટે આગામી 25 જૂનના રોજ સાહેદને સવારે 10:30 કલાકે કોર્ટમાં હાજર રાખવા સમન્સ ઇસ્યુ કરાયું છે