વડોદરાની કંપનીએ હવામાંથી પાણી બનાવતુ 'એર ટુ વોટર' મશીન તૈયાર કર્યું

2019-06-24 290

વડોદરા: હવે એ દિવસો દૂર નથી કે, કોર્પોરેશન પાણી આપે કે ન આપે, ધરતીમાં પાણી હોય કે ન હોય લોકોને હવામાંથી બનાવેલું સહેલાયથી પાણી મળી શકશે વડોદરાની એક કંપની દ્વારા હવાને ખેંચીને પાણી બનાવવાનું એર ટુ વોટર નામનું મશીન બનાવ્યું છે

Free Traffic Exchange

Videos similaires